News Continuous Bureau | Mumbai India Myanmar : ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) મ્યાનમાર (Myanmar) ના ચિન રાજ્યમાં બે સૈન્ય મથકો પર બળવાખોર જૂથ પીપલ્સ ડિફેન્સ ફોર્સ (પીડીએફ) દ્વારા કરાયેલા હુમલા બાદ બળવાખોરોએ ભારત (India) સાથેની સરહદ પર નિયંત્રણ મેળવવાની અટકળોનો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Adrim Bagchi) એ પ્રેસ કોન્ફરન્સમાં ઘણા મુદ્દાઓ પર વિદેશ મંત્રાલયનું વલણ… Continue reading India Myanmar : મ્યાંમારની પરિસ્થિતિ પર અમારી સીધી નજર, વિદેશ મંત્રાલયે આ મુદ્દાઓ પર સ્પષ્ટ કર્યું સરકારનું વલણ..
