News Continuous Bureau | Mumbai એક્સાઈઝ ડ્યુટીમાં કેટલો વધારો થયો? Cigarette નાણા મંત્રાલયની સૂચના મુજબ, 1 ફેબ્રુઆરી, 2026થી સિગારેટની લંબાઈના આધારે પ્રતિ 1000 સિગારેટ પર ₹2050 થી લઈને ₹8500 સુધીની એક્સાઈઝ ડ્યુટી લાગશે. આ ડ્યુટી 40% GST ઉપરાંતની રહેશે. ડિસેમ્બરમાં પસાર થયેલા ‘કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક (સુધારા) વિધેયક, 2025’ હેઠળ આ ફેરફાર કરવામાં આવ્યો છે. કિંમતોમાં 28% સુધીનો ઉછાળો શક્ય… Continue reading Cigarette: સિગારેટ પીવી હવે પડશે મોંઘી: સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો વધારો; ITC ના શેર 6% અને ગોડફ્રે ફિલિપ્સ 10% તૂટ્યા
