News Continuous Bureau | Mumbai Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સમાપ્ત થયા બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંદેશ આપશે. આ સંબોધનમાં, પીએમ મોદી જણાવશે કે કેવી રીતે પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે આતંકવાદ પર ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કામ કર્યું અને ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. Prime Minister Narendra… Continue reading Operation Sindoor: આતંકવાદ પર ભારતની જીતની ઘોષણા, ઓપરેશન સિંદૂર પર રાત્રે 8 વાગ્યે પીએમ મોદીનો રાષ્ટ્રને સંદેશ..
Tag: India Operation Sindoor
Lahore Blasts : સવાર સવારમાં પાકિસ્તાનમાં મોટો વિસ્ફોટ, એક પછી એક ત્રણ બ્લાસ્ટ; આખા લાહોરમાં ધુમાડો ધુમાડો; જુઓ વિડીયો
News Continuous Bureau | Mumbai Lahore Blasts :ભારત સાથે વધતા તણાવ વચ્ચે, આજ પાકિસ્તાનના લાહોરના વોલ્ટન, ગોપાલ નગર અને નસરાબાદ વિસ્તારોમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા. બચાવ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, સતત ત્રણ વિસ્ફોટ થયા છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ગઈકાલે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના બોલાન પાસ વિસ્તારમાં એક IED વિસ્ફોટ થયો… Continue reading Lahore Blasts : સવાર સવારમાં પાકિસ્તાનમાં મોટો વિસ્ફોટ, એક પછી એક ત્રણ બ્લાસ્ટ; આખા લાહોરમાં ધુમાડો ધુમાડો; જુઓ વિડીયો
Operation Sindoor Masood Azhar: ભારતની એક જ એરસ્ટ્રાઇકમાં મસૂદ અઝહરનો આખો પરિવાર સાફ, 14 લોકોના મોત; સભ્યોના મોત પર આતંકવાદી મસૂદ અઝહર રડ્યો; જુઓ વિડીયો…
News Continuous Bureau | Mumbai Operation Sindoor Masood Azhar: ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. ભારત સરકારે આજે વહેલી સવારે એક ઐતિહાસિક અને સંયુક્ત ત્રિ-સેના (Tri-Forces) ઓપરેશન ‘સિંદૂર’ (Sindoor) હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક (Air Strike) કરી. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો… Continue reading Operation Sindoor Masood Azhar: ભારતની એક જ એરસ્ટ્રાઇકમાં મસૂદ અઝહરનો આખો પરિવાર સાફ, 14 લોકોના મોત; સભ્યોના મોત પર આતંકવાદી મસૂદ અઝહર રડ્યો; જુઓ વિડીયો…
Operation Sindoor: ઓપરેશન Sindoorમાં ભારતે પાકિસ્તાનમાં કેવી રીતે તબાહી મચાવી તે જુઓ
News Continuous Bureau | Mumbai Operation Sindoor: 7 મે, 2025ની મધરાતે ભારતે ઓપરેશન ‘સિંદૂર’ (Sindoor) હેઠળ પાકિસ્તાન અને પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકી ઠેકાણાઓ પર ટાર્ગેટેડ એર સ્ટ્રાઈક (Air Strike) કરી. હવે આ ઓપરેશનના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે ભારતીય વાયુસેનાએ એક પછી એક મિસાઇલ છોડીને આતંકના અડ્ડાઓને તબાહ કર્યા. … Continue reading Operation Sindoor: ઓપરેશન Sindoorમાં ભારતે પાકિસ્તાનમાં કેવી રીતે તબાહી મચાવી તે જુઓ
