News Continuous Bureau | Mumbai Vayu Shakti 2026: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ હવે પૂર્ણ કક્ષાના યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. તાલિબાનના હુમલામાં ૫૫ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા બાદ બંને દેશોએ એકબીજા પર એરસ્ટ્રાઈક શરૂ કરી છે. આ ગંભીર તણાવ વચ્ચે, ભારતીય વાયુસેના આજે ‘વાયુ શક્તિ ૨૦૨૬’ નામનો ભવ્ય યુદ્ધાભ્યાસ કરી રહી છે. ખાસ વાત એ છે કે, આ અભ્યાસ… Continue reading Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
