News Continuous Bureau | Mumbai Shahpur Kandi Dam Completion ભારત અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓથી ચાલી આવતી ‘જળની રાજનીતિ’માં હવે ભારતનું પલડું ભારે થઈ ગયું છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સરહદ પર નિર્માણાધીન શાહપુર કંડી ડેમ પ્રોજેક્ટ તેના અંતિમ તબક્કામાં છે. જમ્મુ-કાશ્મીરના મંત્રી એ પુષ્ટિ કરી છે કે આ ડેમનું કામ ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે, જેનાથી પાકિસ્તાન જતું પાણી… Continue reading Shahpur Kandi Dam Completion: પાકિસ્તાન હવે પાણીના એક-એક ટીપા માટે તરસશે! રાવી નદી પર ભારતનો ‘શાહપુર કંડી ડેમ’ તૈયાર; પીએમ મોદીના માસ્ટર પ્લાનથી પાડોશી દેશમાં ફફડાટ.
