News Continuous Bureau | Mumbai India US Joint Statement: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકા (America) ના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. તેમની મુલાકાતના બીજા દિવસે પીએમ મોદીએ તેમના અમેરિકી સમકક્ષ જો બિડેન (Joe Biden) સાથે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ (Russia- Ukraine War), ચીનનો પડકાર, વેપાર સોદો તેમજ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ,… Continue reading 26/11નો હિસાબ થશે, જૈશ અને લશ્કરના આતંકવાદીઓ સાફ થશે, વાંચો ભારત-અમેરિકાએ આતંકવાદ સામે શું કહ્યું
