News Continuous Bureau | Mumbai Strategic Masterstroke:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અનિશ્ચિતતા વચ્ચે ઈરાને ભારત સાથેની પોતાની અતૂટ મિત્રતાનો પુનરોચ્ચાર કર્યો છે. ઈરાની દૂતાવાસે ચાબહાર બંદરના ફોટા શેર કરતા તેને ભારત-ઈરાન મૈત્રીનો ‘સુવર્ણ સેતુ’ (Golden Bridge) ગણાવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાજેતરના યુદ્ધવિરામ બાદ ઈરાનનો આ સંદેશ ચીન અને પાકિસ્તાન માટે મોટા આંચકા સમાન માનવામાં… Continue reading Strategic Masterstroke: ભારત-ઈરાન મૈત્રીનો નવો ‘સુવર્ણ સેતુ’! ઈરાનની એક ચાલે ચીન અને પાકિસ્તાનના તમામ પ્લાન પર ફેરવ્યું પાણી.
