News Continuous Bureau | Mumbai Pench Tigress Relocation ભારતના વન્યજીવ સંરક્ષણના ઈતિહાસમાં એક નવું પ્રકરણ લખાયું છે. દેશમાં પ્રથમ વખત કોઈ વાઘનું હેલિકોપ્ટર દ્વારા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના પેંચ ટાઈગર રિઝર્વ ની 3 વર્ષની વાઘણ ને ભારતીય વાયુસેના ના શક્તિશાળી MI-17 હેલિકોપ્ટર દ્વારા રાજસ્થાન મોકલવામાં આવી છે. આ ઓપરેશનપાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રાજસ્થાનમાં વાઘના જીન… Continue reading Pench Tigress Relocation: દેશમાં પ્રથમવાર! વાયુસેનાના MI-17 હેલિકોપ્ટર દ્વારા વાઘણનું એરલિફ્ટ: પેંચ ટાઈગર રિઝર્વથી રાજસ્થાન મોકલવામાં આવી.
