News Continuous Bureau | Mumbai India Pakistan જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરી પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને ભારત પર મિસાઈલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા હતા. આ ગંભીર સ્થિતિ બાદ જ્યારે સીઝફાયર થયું, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર દાવો કર્યો કે તેમણે આ યુદ્ધ અટકાવ્યું… Continue reading India Pakistan: ભારત-પાક સીઝફાયરનો ‘ખોટો’ શ્રેય લેવા ચીન પણ મેદાનમાં: ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે ચીની વિદેશ મંત્રીનો દાવો, ભારતે મધ્યસ્થતાની વાત ફગાવી.
