News Continuous Bureau | Mumbai Donald Trump અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે H-1B વિઝા માટેની નવી અરજીઓ પર $100,000 (લગભગ 88 લાખ રૂપિયા) ફી લગાવવાની જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે. આ નિર્ણયથી ભારતીય કામદારો પર સૌથી વધુ અસર પડશે, કારણ કે તેઓ આ વિઝાના સૌથી મોટા લાભાર્થીઓ છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ અમેરિકન ગ્રેજ્યુએટ્સને નોકરીઓમાં પ્રાધાન્ય આપવાનો છે. H-1B… Continue reading Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
