News Continuous Bureau | Mumbai Sholay Original Ending ભારતીય સિનેમાની સૌથી આઇકોનિક ફિલ્મોમાંથી એક શોલે હવે ફરીથી ચર્ચામાં છે. ફિલ્મના મૂળ અંત — જેમાં ઠાકુર ગબ્બર સિંહ ને મારી નાખે છે — હવે 50 વર્ષ પછી Indian Film Festival of Sydney (IFFS) માં રજૂ થવાનો છે. આ વર્ઝન ડિરેક્ટર રમેશ સિપ્પી ની મૂળ કલ્પનાને દર્શાવે છે, જે ડિસ્ટ્રિબ્યુટર્સના દબાણ… Continue reading Sholay Original Ending: શોલે ફિલ્મનો મૂળ અંત હવે આવશે સામે: ઠાકુર કરશે ગબ્બરનો અંત, સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં થશે પ્રીમિયર
