News Continuous Bureau | Mumbai Paris Olympics 2024: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ફ્રાન્સના પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ ( Bronze medal ) જીતવા બદલ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ તેમની કુશળતા, દ્રઢતા અને ટીમ ભાવનાની પ્રશંસા કરી હતી. Paris Olympics 2024: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: A feat that will be cherished… Continue reading Paris Olympics 2024: પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતવા બદલ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
