News Continuous Bureau | Mumbai અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાતા તેની સીધી અસર શેરબજાર પર જોવા મળી છે. પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં સોમવારે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ખુલતાની સાથે જ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયા હતા, જેના કારણે રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે.છેલ્લા અઠવાડિયાની તેજી… Continue reading Stock Market Crash: બ્લેક મન્ડે: ખુલતાની સાથે જ શેરબજારમાં મચી ગઈ હાહાકાર, ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું.
