News Continuous Bureau | Mumbai Railway Reels Ban : ભારતમાં સોશિયલ મીડિયાનો (Social Media) ઉપયોગ કરનારાઓની સંખ્યા મોટા પાયે છે. ઘણા લોકો સાર્વજનિક સ્થળોએ રીલ્સ (Reels) બનાવતા જોવા મળે છે. રેલવે સ્ટેશન (Railway Station), રેલવે ટ્રેક (Railway Track) અને રેલવેના ડબ્બામાં પણ (Railway Coaches) જોખમી રીતે રીલ્સ બનાવવામાં આવી રહી છે. ઘણા લોકો પોતાનો જીવ જોખમમાં (Risking Lives) મૂકીને… Continue reading Railway Reels Ban : ભારતીય રેલવેનો સખત નિર્ણય: રેલવે સ્ટેશન કે ટ્રેક પર રીલ બનાવશો તો થશે આટલા હજાર રૂપિયાનો દંડ!
