News Continuous Bureau | Mumbai US India Export Tariff Issue અમેરિકામાં ટેરિફ અંગે ચાલી રહેલી અનિશ્ચિતતાએ ભારતના મોટા નિકાસકારોની ઊંઘ ઉડાડી દીધી છે. ટેક્સટાઇલ, રત્ન અને આભૂષણો તેમજ સીફૂડ ક્ષેત્રના વેપારીઓ સામે મોટું સંકટ આવી પડ્યું છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે જૂના ટેરિફ રદ કર્યાના ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રેડ એક્ટ 1974’ હેઠળ નવો ગ્લોબલ ટેરિફ લાગુ કરી… Continue reading US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
