News Continuous Bureau | Mumbai Taarak Mehta Ka Ooltah Chashmah : સબ ટીવીના લોકપ્રિય સિટકૉમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 11 સપ્ટેમ્બર, 2025ના રોજ 4500 એપિસોડ્સ પૂર્ણ કર્યા. આ અવસરે શોના પ્રોડ્યુસર અસિત મોદીએ સમગ્ર ટીમ સાથે ઉજવણી કરી અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી. આ શો 2008થી શરૂ થયો હતો અને આજે પણ ટીઆરપી લિસ્ટમાં ટોચના 10… Continue reading Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
