News Continuous Bureau | Mumbai Stock Market Today| દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા વચ્ચે આજે શેરબજારમાંથી રોકાણકારો માટે રાહતના અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર, ૧૫ મે ૨૦0૨૬ ના રોજ ભારતીય શેરબજારની શરૂઆત પોઝિટિવ મૂડ સાથે થઈ છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા… Continue reading Stock Market Today| શેરબજારમાં જબરદસ્ત જોશ સેન્સેક્સનિફ્ટીમાં તેજીથી રોકાણકારો ગદગદ, આ સેક્ટરના શેરો રોકેટ બન્યા
