News Continuous Bureau | Mumbai Parliament proceedings : લોકસભાએ ( Lok Sabha ) બુધવાર, 20 ડિસેમ્બરે, ભારતીય ટેલિકોમ બિલ 2023 ( Indian Telecom Bill 2023 ) ધ્વનિ મત દ્વારા પસાર કર્યું હતું. બિલ પસાર થયા બાદ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. આ બિલ 18 ડિસેમ્બરે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે ( Communications Minister ashwini vaishnaw ) રજૂ… Continue reading Parliament proceedings : 138 વર્ષ જૂનો ટૅલિગ્રાફ કાયદો બદલાશે, લોકસભામાં આ પાસ થયું બિલ.. જાણો શું છે સરકારની યોજના?
