News Continuous Bureau | Mumbai Ranveer allahbadia: ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં વાંધાજનક ટિપ્પણીઓને કારણે FIR અને તપાસના રડાર હેઠળ આવેલા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા અને સહ-આરોપી આશિષ ચંચલાનીના પાસપોર્ટ રિલીઝ કરવા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા પાસપોર્ટ રિલીઝ નકારી કાઢવામાં આવી છે. આ સમાચાર પણ વાંચો: Malaika Arora: મલાઈકા અરોરા ના જીવન માં થઇ… Continue reading Ranveer allahbadia: રણવીર અલ્લાહબાદીયા ને સુપ્રીમ કોર્ટ તરફ થી લાગ્યો મોટો ઝટકો, યુટ્યબર ની આ અરજી પર લગાવી રોક
Tag: india’s got latent
Samay Raina: સમય રૈના ની મુશ્કેલી વધી, મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યો ત્રીજો સમન્સ, કોમેડિયન ને આ તારીખે હજાર રહેવા જણાવ્યું
News Continuous Bureau | Mumbai Samay Raina: સમય રૈના ની મુશ્કેલી વધી રહી છે. મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈના ને ત્રીજી વાર સમન્સ પાઠવ્યું છે. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં કરવામાં આવેલી અભદ્ર, અશ્લીલ ટિપ્પણીઓના સંદર્ભમાં સાયબર સેલે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના ને ત્રીજી વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ સાથે સમય ને 24 માર્ચે પૂછપરછ માટે હાજર રહેવાનું… Continue reading Samay Raina: સમય રૈના ની મુશ્કેલી વધી, મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યો ત્રીજો સમન્સ, કોમેડિયન ને આ તારીખે હજાર રહેવા જણાવ્યું
Samay raina: ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ વિશે વાત કરતી વખતે ભાવુક થયો સમય રૈના, સ્ટેન્ડઅપ કોમેડિયન એ આ રીતે માન્યો તેના ચાહકો નો આભાર
News Continuous Bureau | Mumbai Samay raina: સમય રૈના તેના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના વિવાદ ને લઈને ચર્ચામાં છે.રણવીર અલ્લાહબાદીયા એ તેના શો માં કરેલી અભદ્ર ટિપ્પણી ને કારણે સમય ને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં સમય રૈના અનફિલ્ટર્ડ ટૂર માટે કેનેડાનો પ્રવાસ કરી રહ્યો છે. શો દરમિયાન તે તેના શો વિશે વાત કરતા… Continue reading Samay raina: ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ વિશે વાત કરતી વખતે ભાવુક થયો સમય રૈના, સ્ટેન્ડઅપ કોમેડિયન એ આ રીતે માન્યો તેના ચાહકો નો આભાર
Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા સહિત અન્યો ની મુશ્કેલી માં થયો વધારો, હવે આ શહેર માં પણ તેમની વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર
News Continuous Bureau | Mumbai Ranveer allahbadia controversy: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં રણવીર અલ્હાબાદિયા એ અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યારબાદ યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા, સમય રૈના સહિત અન્ય લોકો પણ વિવાદોમાં ફસાયેલા છે. આ બધા વિરુદ્ધ મુંબઈ માં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે રણવીર અને સમય ને સમન્સ પણ મોકલવામાં આવ્યા છે. હવે વધુ એક શહેર માં તેમની વિરુદ્ધ… Continue reading Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા સહિત અન્યો ની મુશ્કેલી માં થયો વધારો, હવે આ શહેર માં પણ તેમની વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર
Ranveer Allahbadia Controversy : યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા ક્યાં ગાયબ થઈ ગયો? પોલીસનો દાવો- ઘર પર તાળું, ફોન બંધ, તપાસમાં સહકાર નથી..
News Continuous Bureau | Mumbai Ranveer Allahbadia Controversy : સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં માતા-પિતા પર વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ યુટ્યુબર અને ઈન્ફ્લુએન્સર રણવીર અલ્હાબાદિયા વિવાદમાં ફસાઈ ગયો છે. તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે તેને નિવેદન નોંધવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો, પરંતુ તે ગયો ન હતો. તેને સમન્સ પણ મોકલવામાં આવ્યું હતું. હવે… Continue reading Ranveer Allahbadia Controversy : યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા ક્યાં ગાયબ થઈ ગયો? પોલીસનો દાવો- ઘર પર તાળું, ફોન બંધ, તપાસમાં સહકાર નથી..
Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા વિવાદ પર ગુસ્સે ભરાયો મીકા સિંહ, ગાયકે શો ને લઈને કહી આવી વાત
News Continuous Bureau | Mumbai Ranveer allahbadia controversy: ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની અશ્લીલ ટિપ્પણીએ ઘણો હંગામો મચાવ્યો છે. આ મામલે સમય રૈના, રણવીર અલ્હાબાદિયા તેમજ અન્યો પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. ઘણા સેલેબ્સે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાની ટીકા કરી છે. હવે રણવીર અલ્હાબાદિયા વિવાદ પર હવે મીકા સિંહ એ પણ પોતાની પ્રતિક્રિયા આપી… Continue reading Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા વિવાદ પર ગુસ્સે ભરાયો મીકા સિંહ, ગાયકે શો ને લઈને કહી આવી વાત
Ranveer allahbadia: અભદ્ર ટિપ્પણી બાદ રણવીર અલ્હાબાદિયા એ માંગી માફી, વિડીયો શેર કરતા કહી આવી વાત
News Continuous Bureau | Mumbai Ranveer allahbadia: ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોમાં અશ્લીલ ટિપ્પણીઓ ને લઈને રણવીર અલ્હાબાદિયા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. આ મામલે યુટ્યબર વિરુધ્દ ફરિયાદ નોંધવામાં આવી છે. રણવીરે આ શો માં માં પિતા પર અભદ્ર અને અશ્લીલ ટિપ્પણી કરી હતી જેને લઈને તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.હવે રણવીરે તેના ઇન્ટાગ્રામ પર એક… Continue reading Ranveer allahbadia: અભદ્ર ટિપ્પણી બાદ રણવીર અલ્હાબાદિયા એ માંગી માફી, વિડીયો શેર કરતા કહી આવી વાત
