News Continuous Bureau | Mumbai Dhurandhar 2 Box Office Collection: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ અને તેના બીજા ભાગ ‘ધુરંધર 2’ એ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આ ફિલ્મ ફ્રેન્ચાઈઝીએ દુનિયાભરમાં પોતાની ધાક જમાવીને કુલ ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ‘ધુરંધર’ દેશની સૌથી સફળ અને સૌથી વધુ કમાણી કરનારી… Continue reading Dhurandhar 2 Box Office Collection: રણવીર સિંહ બન્યો બોક્સ ઓફિસનો અસલી ‘ધુરંધર’: માત્ર 4 મહિનામાં 3000 કરોડનો બિઝનેસ કરી આખા વિશ્વને ચોંકાવ્યું!
