ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 05 માર્ચ, 2022, શનિવાર, આગામી વર્ષથી મુંબઈગરાને વિશ્વની સર્વશ્રેષ્ઠ ક્રુઝમાં બેસવાનો મોકો મળવાનો છે. મુંબઈમાં ઈન્દિરા ડોક ખાતે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેથી વિશ્ર્વની મોટી મોટી કંપનીઓની ક્રુઝ આ ટર્મિનલ પર આવશે એવું માનવામાં આવે છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટનો આ… Continue reading અરે વાહ!! મુંબઈવાસી હવે વિશ્વની શ્રેષ્ઠ ક્રુઝમાં બેસીને મજા માણી શકશે. આ તારીખથી એશિયાનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલ શરૂ થશે. જાણો તેની ખાસિયતો વિશે….
