News Continuous Bureau | Mumbai Kishore Kumar: બોલીવુડના મલ્ટી ટેલેન્ટેડ કલાકાર કિશોર કુમારની એક ખાસિયત હતી કે તેઓ કોઈપણ પરિસ્થિતિ પર ગીત બનાવી દેતા હતા. તેમનું એક આવું જ ગીત છે ‘પાંચ રૂપૈયા બાર આના’. આ ગીત તેમની રિયલ લાઈફમાંથી પ્રેરિત હતું, જેણે તે જમાનામાં ધૂમ મચાવી દીધી હતી અને આજે પણ તે એટલું જ લોકપ્રિય છે. આ સમાચાર… Continue reading Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
