News Continuous Bureau | Mumbai CM Bhupendra Patel: વિશ્વનેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ G20 ની સફળ પ્રેસિડેન્સીથી ક્લાયમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યા સામે ગ્રીન સસ્ટેઇનેબલ ફ્યુચરનો રોડ મેપ આપ્યો છે ૨૦૭૦ સુધીમાં કાર્બન મુક્ત નેટ ઝિરો ઇકોનોમી હાંસલ કરવાના લક્ષ્યમાં ગ્રીન ગ્રોથની પ્રાથમિકતાથી ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ છે રીન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સેમિકંન્ડક્ટર, ઈલેક્ટ્રીક મોબિલિટી અને ગ્લોબલ ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ… Continue reading CM Bhupendra Patel: જાપાનના ટોક્યોમાં ઉદ્યોગ-રોકાણકારો સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો રોડ-શો
