News Continuous Bureau | Mumbai Union Cabinet : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે માળખાગત વિકાસ ફંડ ( Infrastructure Development Fund) (આઇડીએફ) હેઠળ અમલીકૃત પશુ સંવર્ધન માળખાગત વિકાસ ભંડોળ ( AHIDF ) ને ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, જેનાં પર વર્ષ 2025-26 સુધીનાં ત્રણ વર્ષ માટે રૂ. 29,610.25 કરોડનાં ખર્ચનો સમાવેશ થાય છે. આ યોજના ડેરી પ્રસંસ્કરણ અને… Continue reading Union Cabinet : મંત્રીમંડળે પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડના વિસ્તરણને મંજૂરી આપી
