News Continuous Bureau | Mumbai Laser Hair Removal: ના જોઈતા વાળ ને દૂર કરવા માટે લોકો વારંવાર વેક્સિંગ, થ્રેડિંગ કે શેવિંગ કરે છે. પણ આ બધું વારંવાર કરવું પડે છે. હવે લોકો લેસર હેર રિમૂવલ તરફ વળી રહ્યા છે, જે એક આધુનિક ટેકનિક છે અને લાંબા સમય સુધી ના જોઈતા વાળ થી દૂર રાખે છે. લેસર હેર રિમૂવલ શું… Continue reading Laser Hair Removal: શું લેસર હેર રિમૂવલથી વાળ હંમેશા માટે દૂર થાય છે? જાણો ફાયદા અને નુકસાન
