News Continuous Bureau | Mumbai Maruti Invicto: મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ આજે સત્તાવાર રીતે સ્થાનિક બજારમાં તેની નવી 7-સીટર કાર મારુતિ ઈન્વિક્ટો(Maruti Invicto) લોન્ચ કરી છે. સુઝુકી અને ટોયોટા વચ્ચેના કરાર તરીકે વિકસિત આ કાર હાલની ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર આધારિત છે. જોકે કંપનીએ આ કારના લુક અને ફીચર્સમાં ચોક્કસ ફેરફાર કર્યા છે, જે તેને ઈનોવાથી… Continue reading Maruti Invicto:મારુતિની સૌથી મોંઘી આ કાર ભારતમાં થઈ લોન્ચ, કિંમત છે અધધ 24.79 લાખ, જાણો ફીચર્સ..
