News Continuous Bureau | Mumbai ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક અત્યંત પ્રભાવશાળી તસવીર પોસ્ટ કરી છે. આ ફોટોના કેપ્શનમાં તેમણે ‘જય હો’ લખીને ભારતીય સંસ્કૃતિ અને મિત્રતા પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું છે. મુંબઈમાં આયોજિત ‘ઈન્ડિયા-ફ્રાન્સ ઈનોવેશન ફોરમ’માં સંબોધન કરતા મેક્રોને સ્પષ્ટ કર્યું કે ભારત અને ફ્રાન્સનો સંબંધ હવે માત્ર દ્વિપક્ષીય નથી, પરંતુ… Continue reading PM Modi Macron Mumbai Visit: ભારતનો વૈશ્વિક દબદબો! ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ગુજરાતી અને હિન્દીમાં પાઠવ્યા અભિનંદન; મુંબઈમાં મોદી-મેક્રોનની મુલાકાતથી પાકિસ્તાન-ચીનમાં ફફડાટ
