News Continuous Bureau | Mumbai India-Pakistan Conflict : પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરતા ભારતે લાહોર, સિયાલકોટ સહિત અનેક શહેરો પર ડ્રોનથી હુમલો કર્યો. ભારતના હુમલામાં લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીનો પણ નાશ થયો. પાકિસ્તાન ફક્ત આકાશમાંથી જ નહીં, પણ સમુદ્રમાંથી પણ વિનાશનો સામનો કરી રહ્યું છે. ભારતીય વિમાનવાહક જહાજ INS વિક્રાંતે કરાચી બંદરનો નાશ કર્યો હોવાના અહેવાલ છે. India-Pakistan Conflict… Continue reading India-Pakistan Conflict : ભારતની ત્રણેય સેનાઓએ પાક સામે ખોલ્યો મોરચો, હવે INS વિક્રાંતથી કરાચી બંદર પર હુમલો, પોર્ટ સંપુર્ણપણે નષ્ટ; જુઓ વિડીયો
Tag: ins vikrant
રાફેલ: ભારતને મળશે 26 રાફેલ મરીન લડાકુ વિમાનો; પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ફ્રાન્સ સાથે 63,000 કરોડની ડીલ
News Continuous Bureau | Mumbai ભારત અને ફ્રાન્સે 26 રાફેલ મરીન લડાકુ વિમાનો માટે 63,000 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ વિમાનોને ભારતીય વિમાનોવાહક પોટ આઈએનએસ વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની અધ્યક્ષતા હેઠળ સુરક્ષા મામલાઓની કેબિનેટ સમિતિ (CCS) દ્વારા ખરીદીની મંજૂરી મળ્યા પછી આ મેગા ડીલ પર સહી થઈ. સોદાની (Deal)… Continue reading રાફેલ: ભારતને મળશે 26 રાફેલ મરીન લડાકુ વિમાનો; પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ફ્રાન્સ સાથે 63,000 કરોડની ડીલ
Droupadi Murmu Indian Navy: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દરિયામાં ભારતીય નૌકાદળના જહાજોની લીધી પ્રથમ મુલાકાત, આ સ્વદેશી જહાજને ગોવાના સમુદ્રમાં ઉતાર્યું..
News Continuous Bureau | Mumbai Droupadi Murmu Indian Navy: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આઈએનએસ વિક્રાંતમાં ભારતીય નૌકાદળની કામગીરીના સાક્ષી બન્યાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દરિયામાં ભારતીય નૌકાદળ ( Indian Navy ) દ્વારા ઓપરેશનલ પ્રદર્શનના સાક્ષી બન્યા. માનનીય રાષ્ટ્રપતિ 07 નવેમ્બર 24ના રોજ INS હંસા ( INS Hansa ) ગોવા ખાતે નેવલ એર સ્ટેશન) પહોંચ્યા હતા અને નૌકાદળના… Continue reading Droupadi Murmu Indian Navy: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દરિયામાં ભારતીય નૌકાદળના જહાજોની લીધી પ્રથમ મુલાકાત, આ સ્વદેશી જહાજને ગોવાના સમુદ્રમાં ઉતાર્યું..
Rafale Fighter Jet: ભારતે 26 Rafale જેટ ખરીદવાની મંજૂરી આપી, દરિયામાં નેવીની તાકાત વધશે, ચીન-પાકિસ્તાનની ઉંઘ ઉડી જશે.
News Continuous Bureau | Mumbai Rafale Fighter Jet: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની ફ્રાન્સ (France) ની બે દિવસીય મુલાકાત દરમિયાન , ભારત (India) અને ફ્રાન્સ વચ્ચે એક મોટી સંરક્ષણ ડીલ પર મહોર મારવામાં આવી હતી. ભારત સરકારે શનિવારે (15 જુલાઈ) આની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ભારતીય નૌકાદળને ફ્રાન્સના ડેસોલ્ટ એવિએશન (Dassault Aviation) પાસેથી… Continue reading Rafale Fighter Jet: ભારતે 26 Rafale જેટ ખરીદવાની મંજૂરી આપી, દરિયામાં નેવીની તાકાત વધશે, ચીન-પાકિસ્તાનની ઉંઘ ઉડી જશે.
ભારતીય સેનાએ કરી કમાલ: રાતના અંધારામાં આઈએનએસ વિક્રાંત પર યુદ્ધ વિમાન લેન્ડ થયું. જુઓ વિડિયો.
News Continuous Bureau | Mumbai ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતે ઈતિહાસ રચ્યો છે. આ યુદ્ધજહાજ પર પ્રથમ વખત નૌકાદળના ફાઈટર એરક્રાફ્ટ MiG-29K (MIG-29K) રાત્રે ઉતર્યા છે. આ ક્ષમતા લડાઇ દરમિયાન કામમાં આવે છે. ભારતીય નૌકાદળના અધિકારીના જણાવ્યા અનુસાર, INS વિક્રાંત પર ટ્રાયલ ચાલી રહી છે. આ દરમિયાન ફાઈટર એરક્રાફ્ટનું નાઈટ લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તે ખૂબ જ પડકારજનક… Continue reading ભારતીય સેનાએ કરી કમાલ: રાતના અંધારામાં આઈએનએસ વિક્રાંત પર યુદ્ધ વિમાન લેન્ડ થયું. જુઓ વિડિયો.
ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો
News Continuous Bureau | Mumbai ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ હાલમાં ભારતના પ્રવાસે છે. આ દરમિયાન, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચની શરૂઆત માટે ભારત પહોંચ્યા અને તે પછી તેઓ ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત માં પણ સવાર થયા. આ દરમિયાન એન્થની અલ્બેનીઝે પીએમ મોદીની ભરી-ભરીને પ્રશંસા કરી છે અને તેમને દૂરંદેશી ધરાવતા નેતા… Continue reading ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો
‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક પગલું, INS વિક્રાંત પર LCA ફાઈટર એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ.. જુઓ વિડીયો..
News Continuous Bureau | Mumbai ભારતીય નૌકાદળે ‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં વધુ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નૌકાદળના પાયલટોએ ભારતીય નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ કર્યું છે. A Historical milestone achieved towards Aatma Nirbhar Bharat by Indian Navy as Naval Pilots carry out landing of LCA(Navy) onboard INS Vikrant. Demonstrates India’s… Continue reading ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક પગલું, INS વિક્રાંત પર LCA ફાઈટર એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ.. જુઓ વિડીયો..
બોમ્બે હાઈકોર્ટે BJP નેતા કિરીટ સોમૈયાને આપી રાહત, આ કેસમાં આગોતરા જામીન કર્યા મંજૂર; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai બોમ્બે હાઈકોર્ટે (Bombay Highcourt) આજે મહારાષ્ટ્ર ભાજપના(BJP) નેતા અને પૂર્વ સાંસદ(MP) કિરીટ સોમૈયાને ધરપકડમાંથી વચગાળાની રાહત આપી છે. હાઈકોર્ટે તેમને આઈએનએસ (INS Vikrant) વિક્રાંત સંબંધિત છેતરપિંડીના કેસમાં આ રાહત આપી છે. આ સાથે હાઈકોર્ટે તેમને ચાર દિવસ સુધી પૂછપરછમાં સહકાર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે જો સોમૈયાની… Continue reading બોમ્બે હાઈકોર્ટે BJP નેતા કિરીટ સોમૈયાને આપી રાહત, આ કેસમાં આગોતરા જામીન કર્યા મંજૂર; જાણો વિગતે
યુદ્ધ જહાજ વિક્રાંત ફંડ કલેકશન કેસમાં સોમૈયા પિતા-પુત્રની અડચણો વધશે? ભૂગર્ભ જતા રહ્યા હોવાનો શિવસેનાના નેતા સંજય રાઉતનો દાવો..જાણો વિગતે
News Continuous Bureau | Mumbai આઈએનએસ વિક્રાંત ફંડ કલેકશન કેસમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાની અરજી પણ આજે કોર્ટમાં સુનાવણી થવાની છે, જેમાં ધરપકડ પહેલા જામીન મળશે કે તેના પર સૌ કોઈનું લક્ષ્ય છે ત્યારે પત્રકારો સાથે બોલતાં સંજય રાઉતે સોમૈયા પિતા-પુત્રએ આગોતરા જામીન માટે અરજી પર કહ્યું હતું કે જો તમે કાંઈ ખોટું નથી કર્યું તો ડર… Continue reading યુદ્ધ જહાજ વિક્રાંત ફંડ કલેકશન કેસમાં સોમૈયા પિતા-પુત્રની અડચણો વધશે? ભૂગર્ભ જતા રહ્યા હોવાનો શિવસેનાના નેતા સંજય રાઉતનો દાવો..જાણો વિગતે
INS વિક્રાંત પ્રકરણમાં ભાજપના આ નેતા અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસમાં નોંધાયો કેસ.. જાણો વિગતે
News Continuous Bureau | Mumbai તપાસ એજેન્સીઓના ગેરઉપયોગને લઈને મહારાષ્ટ્રમાં હાલ જોરદાર રાજકારણ ચાલી રહ્યું છે. એવા મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ભાજપના નેતા કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયા વિરુદ્ધ મુંબઈના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી નો ગુનો નોંધવામાં આવ્યો છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે યુદ્ધ જહાજ INS વિક્રાંતને બચાવવા માટે નાગરિકો પાસેથી જમા કરેલા પૈસામાં… Continue reading INS વિક્રાંત પ્રકરણમાં ભાજપના આ નેતા અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસમાં નોંધાયો કેસ.. જાણો વિગતે
