News Continuous Bureau | Mumbai India Chabahar Port Decision 2026 ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ચાબહાર બંદર હંમેશા પાયાનો પથ્થર રહ્યું છે. જોકે, વર્ષ 2026 ના કેન્દ્રીય બજેટમાં ભારતે આ બંદર માટે શૂન્ય રોકાણ જાહેર કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. ગયા વર્ષે ભારતે આ પ્રોજેક્ટ માટે ₹400 કરોડની ફાળવણી કરી હતી, પરંતુ આ વખતે એક પણ રૂપિયો… Continue reading India Chabahar Port Decision 2026: શું ભારત પાછું હટ્યું? ચાબહાર બંદર માટે બજેટમાં શૂન્ય ફાળવણી, અમેરિકાનું દબાણ કે વ્યૂહાત્મક ફેરફાર? જાણો અંદરની વાત
