News Continuous Bureau | Mumbai ખાનગીકરણ(Privatization) સામે સતત વિરોધ છતાં સરકારે વધુ એક મોટી કંપનીને ખાનગી હાથોમાં સોંપી દીધી છે. આ સરકારી કંપનીને(Government company) બિઝનેસમેન રતન ટાટાએ(Ratan Tata) ખરીદી છે. આ સરકારી કંપની મોટા નુકસાનમાં હોવાથી તેનો પ્લાન્ટ 30 માર્ચ, 2020થી બંધ છે. ઉલ્લેખનીય છે કે ઓડિશા(Odisha) સ્થિત નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL)ને ટાટા ગ્રુપની(Tata Group) એક ફર્મને… Continue reading વધુ એક સરકારી કંપનીના તારણહાર બન્યા રતન ટાટા- દેવામાં ડૂબતા બંધ પડેલી આ કંપનીને સરકારે વેચી મારી- જાણો વિગત
