News Continuous Bureau | Mumbai જો તમે બહુ વ્યસ્ત હોવાને કારણે WhatsApp પર આવેલો કોલ રીસીવ કરી શક્યા નથી. તો ડોન્ટ વરી. તમારી મિસ્ડ (Missed Call) થઈ ગયેલો ફોન કોનો હતો તે હવે તમે જાણી શકશો. WhatsAppમાં નવું ફીચર(New feature) એડ થઈ રહ્યું છે, જે તમને મિસ્ડ ફોન કોલની માહિતી આપશે. WhatsApp દરરોજ નવા ફીચર્સ લોન્ચ… Continue reading WhatsApp પર કોલ ચૂકી ગયા- નોટ ટુ વરી- હવે દરેક કોલ વિશે આ રીતે મળશે માહિતી
