News Continuous Bureau | Mumbai US Iran Conflict અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનથી ભારત આવી રહેલા એક નાગરિક વિમાન પર અમેરિકાએ હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે ઈરાને ભારે નારાજગી વ્યક્ત કરી છે અને તેને સ્પષ્ટપણે યુદ્ધ અપરાધ ગણાવ્યો છે. અહેવાલો અનુસાર, મહાન એરનું આ વિમાન ઈરાનના મશહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર… Continue reading US Iran Conflict: ત્રીજા વિશ્વયુદ્ધની દસ્તક? ભારત આવતા વિમાન પર અમેરિકાનો હુમલો, ઈરાને આપી કડક ચેતવણી- “આ એક ‘વોર ક્રાઈમ’ છે!”
