News Continuous Bureau | Mumbai છેલ્લા કેટલાક અઠવાડિયામાં વોટ્સએપ મેસેન્જર પર અજાણ્યા નંબરોથી આવતા આંતરરાષ્ટ્રીય કૉલ્સમાં ભારે વધારો જોવા મળ્યો છે. આ કોલ ઓડિયો અને વિડિયો બંને છે. ઘણાને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી અચાનક કોલ આવી રહ્યા છે. આ કોલ્સ ઇથોપિયા (+251), મલેશિયા (+60), ઇન્ડોનેશિયા (+62), કેન્યા (+254), વિયેતનામ (+84) અને અન્ય જેવા વિવિધ દેશોના છે. આ સ્પામ… Continue reading વોટ્સએપ પર ઈન્ટરનેશનલ કોલ સ્કેમનું પ્રમાણ વધ્યું, આખરે કેવી રીતે થાય છે આ સ્કેમ? પોતાનો કેવી રીતે કરવો બચાવ? અહીં જાણો..
