News Continuous Bureau | Mumbai Emmy Awards: દિલજીત દોસાંજ માટે એક ગૌરવભર્યો ક્ષણ છે કારણ કે તેને ઇન્ટરનેશનલ એમી અવૉર્ડ 2025 માટે શ્રેષ્ઠ અભિનેતા ની કેટેગરીમાં નૉમિનેશન મળ્યું છે. આ નૉમિનેશન તેને નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી બાયોપિક”અમર સિંહ ચમકીલા”માટે મળ્યું છે. ફિલ્મને TV Movie/Mini-Series કેટેગરીમાં પણ નૉમિનેશન મળ્યું છે. આ સમાચાર પણ વાંચો : Aryan Khan: ક્યારેય ન હસનારો આર્યન… Continue reading Emmy Awards: દિલજીત દોસાંઝનો અદ્ભુત અભિનય, એમી એવોર્ડ માં આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીમાં થયો નામાંકિત
