News Continuous Bureau | Mumbai Surat: સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ( Adajan Riverfront ) ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના ( District Administration ) સંયુક્ત ઉપક્રમે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીના ( Daksheshbhai Mavani ) અધ્યક્ષસ્થાને “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪” યોજાયો હતો. જેમાં ૧૨ દેશોના ૩૭ અને ભારતના ત્રણ રાજ્યોના ૧૪ પતંગબાજો તેમજ સુરતના ૩૯, નવસારી, ભરૂચના પતંગબાજો… Continue reading Surat: સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે મેયર દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો
