News Continuous Bureau | Mumbai Viksit Maharashtra Vision 2047: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે અને મહારાષ્ટ્રનું આમાં નોંધપાત્ર યોગદાન રહેશે, એવી ખાતરી રાજ્યનાં કૌશલ્ય વિકાસ, રોજગાર અને નવીનતા મંત્રી શ્રી મંગલપ્રભાત લોઢાએ આપી હતી. સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે કૌશલ્ય વિકાસ વિભાગ અને ફિનલેન્ડ વચ્ચે સ્ટાર્ટ-અપ્સ અંગે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર… Continue reading Viksit Maharashtra Vision 2047: મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટીના ફિનલેન્ડ અને ત્રણ અન્ય સંસ્થાઓ સાથે એમઓયુ, મહારાષ્ટ્રના યુવાનોને વૈશ્વિક સ્તરે વ્યવસાયની મળશે તકો…
