News Continuous Bureau | Mumbai UNESCO : ગુજરાતના ગરબાને ( Garba ) યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો ( Intangible Cultural Heritage ) જાહેર કરવામાં આવ્યો છે, તેને આંતરરાષ્ટ્રીય માન્યતા ( International recognition ) અપાઈ છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ( G Kishan Reddy ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને યુનેસ્કોના આ નિર્ણયની માહિતી આપી છે. આમાં… Continue reading UNESCO : વટ છે ગુજરાતનો! ગરબાને મળી નવી વૈશ્વિક ઓળખ, યુનેસ્કોએ અમૃત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો..
