News Continuous Bureau | Mumbai Vijay and Rashmika wedding: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન વર્ષ ૨૦૨૬ના સૌથી ચર્ચિત લગ્ન બની રહ્યા છે. ભલે હજુ સુધી બંનેએ સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ વાયરલ થયેલા વેડિંગ કાર્ડ અને લગ્નની તૈયારીઓ બધું જ કહી રહી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આ કપલ પોતાના લગ્નને સંપૂર્ણપણે ખાનગી (Private) રાખવા માંગે… Continue reading Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!
