ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022, બુધવાર, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ લાંબા સમયથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે સબમરીન કેબલ પર કામ કરી રહી છે. હવે તેનું વિસ્તરણ કરીને કંપનીએ માલદીવ સુધી દરિયાની નીચે કેબલ નાખ્યો છે. કંપનીએ કહ્યું કે નેક્સ્ટ જનરેશન મલ્ટી-ટેરાબાઈટ ઈન્ડિયા-એશિયા-એક્સપ્રેસ અન્ડરસી કેબલ સિસ્ટમ માલદીવમાં હુલહુમલેને જોડશે. હાઈ-કેપેસિટી અને હાઈ-સ્પીડ IX સિસ્ટમ… Continue reading દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની પાથરશે આટલા હજાર કિલોમીટર સબમરીન કેબલ, હાઈ ઈન્ટરનેટ સાથે જોડાશે ભારત અને સિંગાપુર
