News Continuous Bureau | Mumbai આજના સમયમાં ડિજિટલ છેતરપિંડી એક મોટો ખતરો બની ચૂકી છે. જરાક બેદરકારીથી તમારા પૈસા કોઈ ખોટા ખાતામાં જઈ શકે છે. પરંતુ સેબીનો (SEBI) નવો નિયમ હવે માત્ર રોકાણકારોની સુરક્ષાને જ મજબૂત નહીં કરે, પણ દરેક લેણ-દેણને સરળ અને પારદર્શી પણ બનાવે છે. આવો તેના વિશે જાણીએ…સેબીએ હાલમાં જ “માન્ય યુપીઆઇ હેન્ડલ” એટલે કે @valid… Continue reading SEBI: યુપીઆઇથી (UPI) ચુકવણી કરનાર ને થશે ફાયદો, સેબીએ (SEBI) લોન્ચ કરી નવી સિસ્ટમ, જાણો તેના વિશે અહીં
