News Continuous Bureau | Mumbai New Crime Laws: બ્રિટિશ કાળથી દેશમાં ચાલી રહેલા ત્રણ અપરાધિક કાયદા ( Criminal Law ) હવે 1 જુલાઈથી બદલાઈ જશે. ડિસેમ્બર ૨૦૨૩ માં સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કાયદા આવતા મહિનાથી દેશભરમાં અમલમાં આવશે. આ ત્રણ નવા કાયદાઓને ભારતીય દંડ સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ તરીકે ઓળખવામાં આવશે અને અનુક્રમે… Continue reading New Crime Laws: ધરપકડથી લઈને કસ્ટડી સુધીના નિયમો બદલાશે, હત્યા માટે IPCની કલમ 302 હવે 101 કહેવાશે.. જાણો કઈ જોગવાઈ બદલાશે..
