News Continuous Bureau | Mumbai Ira and Nupur: આમિર ખાન ની દીકરી ઇરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે 3 જાન્યુઆરી એ રજીસ્ટર મેરેજ કરી લીધા હતા. હવે કપલ ઉદયપુર માં મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ મુજબ લગ્ન કરવાનું છે. આ માટે આખો ખાન પરિવાર અને શિખરે પરિવાર ઉદયપુરમાં છે. ઉદયપુર માં ઇરા અને નૂપુર ના પ્રિ વેડિંગ ફન્કશન ચાલી રહ્યા… Continue reading Ira and Nupur: ઇરા અને નૂપુર ની સંગીત સેરેમની માં આમિર ખાન અને આઝાદ ખાને જમાવ્યો રંગ, આપ્યું શાનદાર પરફોર્મન્સ
