News Continuous Bureau | Mumbai અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે વોશિંગ્ટનમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. ટ્રમ્પના સત્તામાં પરત ફર્યા બાદ આ સાતમી મુલાકાત હતી. બંને નેતાઓ વચ્ચે ૨ કલાકથી વધુ સમય સુધી બંધ બારણે ચર્ચા થઈ હતી, પરંતુ ઈરાન વિરુદ્ધ કોઈ સૈન્ય હુમલા કે નિર્ણાયક સમજૂતી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ‘ઈરાન… Continue reading Trump Netanyahu meeting: ટ્રમ્પ અને નેતન્યાહુની ‘બંધ બારણે’ બેઠકમાં શું રંધાયું? ઈરાન પર કોઈ અંતિમ નિર્ણય નહીં પણ ટ્રમ્પના એક નિવેદને વધાર્યું ટેન્શન!
