News Continuous Bureau | Mumbai Iran US Tension 2026 મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબફે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓની આકરી ટીકા કરી છે. તેમણે ટ્રમ્પ પર ખોટા દાવા કરવાનો આરોપ લગાવતા ચેતવણી આપી છે કે જો ઈરાન પર અમેરિકી દબાણ યથાવત… Continue reading Iran US Tension 2026 હોર્મુઝનો અસલી માલિક કોણ? ટ્રમ્પના દાવા ફગાવતા ઈરાને આપી કડક ચેતવણી
