News Continuous Bureau | Mumbai Iran Praises Indian Diplomacy: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિમાં ઈરાને ભારતની મધ્યસ્થી અને કૂટનીતિક ક્ષમતા પર ભરોસો વ્યક્ત કર્યો છે. ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ જણાવ્યું છે કે, “ભારતની કૂટનીતિ ખૂબ જ સારી છે અને તેઓ આ વિવાદને… Continue reading Iran Praises Indian Diplomacy: તેહરાનથી ભારત માટે આવ્યા સારા સમાચાર: વિદેશ નીતિમાં ભારતની પકડ જોઈ ઈરાન પણ રહી ગયું દંગ.
