News Continuous Bureau | Mumbai અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ પણ હોર્મુઝની સામુદ્રધૂનીમાં સ્થિતિ સામાન્ય થવાનું નામ નથી લઈ રહી. ઈરાને હોર્મુઝના માર્ગને હજુ સુધી સંપૂર્ણ રીતે ખોલ્યો નથી, અને હવે તે ત્યાંથી પસાર થતા તેલના ટેન્કરો પાસેથી ‘ટોલ’ વસૂલી રહ્યું હોવાના અહેવાલોથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા છે. ટ્રમ્પે ઈરાનના આ પગલાને ‘અશોભનીય’ ગણાવતા કહ્યું છે… Continue reading Hormuz Crisis: ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પનો પારો સાતમા આસમાને! તેલના ટેન્કરો પર વસૂલાતો ‘ટોલ ટેક્સ’ બનશે યુદ્ધનું કારણ?
