News Continuous Bureau | Mumbai Donald Trump Speech: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે વહેલી સવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં મધ્ય-પૂર્વના યુદ્ધને લઈને અત્યંત મહત્વના ખુલાસા કર્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ અંતર્ગત ઈરાનની સૈન્ય તાકાતને સંપૂર્ણપણે તોડી પાડી છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે જંગ હજુ પુરી થઇ નથી અને આગામી 2 થી 3… Continue reading Donald Trump Speech: ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનની સૈન્ય શક્તિ તોડી પાડી, હુમલા હજી ચાલુ રહેશે.
