News Continuous Bureau | Mumbai Iran-Israel War : ઉગ્રવાદી સંગઠન હમાસની તેના નવા ચીફની શોધનો અંત આવી ગયો છે. ખાલિદ મેશાલ હમાસના નવા પ્રમુખ બનવાના સમાચાર સામે આવી રહ્યા છે. હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની બુધવારે ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઈને મધ્ય પૂર્વમાં ભારે તણાવ છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ ઈઝરાયેલ પર સીધો… Continue reading Iran-Israel War :ઈરાન ઈસ્માઈલ હાનિયાના મૃત્યુનો લેશે બદલો? સુપ્રીમ લીડર અલી ખામેનીએ લડવૈયાઓને આપ્યો આ આદેશ..
