News Continuous Bureau | Mumbai US અમેરિકન ન્યાય વિભાગે જાહેરાત કરી હતી કે તેઓએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઉત્તરી કેરોલિનામાં થનારા સંભવિત હુમલાને અટકાવી દીધો છે. FBI એ 18 વર્ષના યુવકની ધરપકડ કરી છે. FBI ના નવનિયુક્ત નિર્દેશક એ જણાવ્યું હતું કે એજન્સી અને તેના સહયોગીઓએ સતર્કતા દાખવીને આ ખતરનાક કાવતરાને નાકામ કરી દીધું છે. આરોપી અત્યારે જેલના સળિયા… Continue reading US: અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો: FBI એ ISIS ના આતંકીને ઝડપ્યો; નવા વર્ષની ઉજવણીમાં લોહી રેડવાનું હતું કાવતરું.
