News Continuous Bureau | Mumbai Islamabad Court ઇસ્લામાબાદ જિલ્લા અદાલતની બહાર મંગળવારે બપોરે લગભગ ૧૨:૩૦ વાગ્યે એક મોટો ધમાકો થયો, જેમાં ૧૨ લોકોના મોત થયા અને અન્ય ઘણા ઘાયલ થયા. ધમાકા સમયે કાર કોર્ટ પરિસરના પાર્કિંગ એરિયામાં ઊભી હતી. વિસ્ફોટનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો અને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો. પાકિસ્તાનના રક્ષા મંત્રીનું મોટું નિવેદન પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા… Continue reading Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
